Table of Contents
Anubandham Rojgar Portal। Online Registration । Benefits of Anubandham Rojgar Portal । અનુબંધમ પોર્ટલ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવી નોકરી ની તકો ઉભી થાય અને તમામ ને રોજગાર મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે. આ માટે Gujarat Employment Services દ્વારા Digital India પ્રોગ્રામ હેઠળ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 06/08/2021 ના રોજ અનુબંધમ પોર્ટલ ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવાર સીધા નોકરી આપનાર ની વિગતો મેળવી શકે છે. અને નોકરી માટે ઓનલાઇન અરજી પણ કરી શકે છે.
Anubandham Rojgar Portal મુજબ હાલમાં 28,619 નોકરી પ્રદાતા દ્વારા 40,093 નોકરી ની ભરતી જાહેરાતો કરવામાં આવી છે અને દરરોજ આ સંખ્યામાં વધારો થતો રહે છે.
Rojgar kacheri ના આ પોર્ટલ પર કોણ રજીસ્ટ્રેશન કરી શકે :
આ પોર્ટલ પર તમામ લોકો તેમને લાયક નોકરી માટે અરજી કરી શકે છે.
- અભણ લોકો પણ પોતાની આવડત ધરાવતા હોય તો રજીસ્ટ્રેશન કરી શકે છે અને એમને લાયક નોકરી માટે અરજી કરી શકે છે.
- નોકરી પ્રદાતા પોતાની ઓફિસ, કંપની વગેરે માટે જરૂરિયાત મુજબ ભરતી માટે રજીસ્ટ્રેશન કરી સારા કર્મચારી શોધી શકે છે.
વિદેશ અભ્યાસ માટે રૂ. 15 લાખ સુધીની લોન મેળવો માત્ર 4% ના વ્યાજદરે
આ યોજના વિશે વધુ જાણવા અહીંયા ક્લીક કરો
આ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ નું લિસ્ટ :
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ કે પાસપોર્ટ માંથી કોઈપણ એક
- ભણતર ની વિગતો માટે માર્કશીટ
- માંગેલી જગ્યા માટે ઉમેદવાર નો અનુભવ હોય તો અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર (Experience Certificate)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- જાતિનો દાખલો (જો આવશ્યકતા હોય તોજ)
- આવકનો દાખલો (જો આવશ્યકતા હોય તોજ)
Anubandham Portal પર ઓનલાઇન અરજી કરવાની વિગતો :
આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન તથા અરજી કરવાનું ખુબ જ સરળ છે.
Anubandham Rojgar Portal માટે Directorate of Employment & Training તથા શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘‘અનુબંધમ એપ્લિકેશન” લોન્ચ કરવામાં આવી છે જે Google Play Store પર થી ડાઉનલોડ કરી શકો છો. પરંતુ એપ્લિકેશન માં રજીસ્ટર નું ઓપ્શન આપેલ ન હોવાથી નીચે મુજબ ની પ્રક્રિયા અનુસરી પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
Anubandham Rojgar Portal ની એપ્લિકેશન Download કરવા અહીંયા ક્લિક કરો.
- સૌપ્રથમ તમારા ફોન અથવા લેપટોપ માં Google Chrome માં જઈ “Anubandham Portal” અથવા anubandham.gov.in ટાઈપ કરો.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવા માટે “Register” બટન પર ક્લિક કરો અથવા અહીંયા ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો.
- હવે નોકરી મેળવવા માટે “Job Seeker” પર ક્લિક કરો અને નોકરી પ્રદાતા “Job Provider/ Employer” પર ક્લિક કરો.
- ત્યારબાદ Mobile લખેલું છે ત્યાં મોબાઈલ નંબર લખીને Next પર ક્લિક કરો
- હવે તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP લખી વેરિફાઈ કરો અને જરૂરી તમામ વિગતો ભરો
- ત્યારબાદ Sign Up બટન પર ક્લિક કરો હવે તમારું રજીસ્ટ્રેશન સફળતા પૂર્વક થઇ ગયું છે.
ત્યારબાદ Login કરો અને Profile માં જઈ જરૂરી તમામ વિગતો ભરો.
અનુબંધમ પોર્ટલની વિશેષતાઓ :
- પોર્ટલ દ્વારા નાગરિકો રોજગાર મેળવી શકશે.
- નોકરીદાતાઓ (કંપનીઓ) તેમના જરૂરી કૌશલ્ય મુજબની જગ્યાઓ માટે પસંદગી કરી શકશે.
- નોકરી શોધનારાઓ તેમની યોગ્યતા અનુસાર ખાલી પડેલ જગ્યા માટે અરજી કરી શકશે.
- ગુજરાત સરકારે યુવાનોમાં રોજગારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પોર્ટલ શરૂ કર્યું છે.
- આ પોર્ટલ શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના રોજગાર અને તાલીમ નિર્દેશાલયની માર્ગદર્શિકા અનુસાર કાર્ય કરે છે.
- આ પોર્ટલનો લાભ લેવા ઇચ્છુક તમામ અરજદારે પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
- હવે નાગરિકોને નોકરી માટે અરજી કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી.
- તેઓ તેમના ઘરના આરામથી નોકરી માટે અરજી કરી શકે છે.
- આનાથી નોકરી શોધનારનો ઘણો સમય અને નાણાની બચત થશે અને સિસ્ટમમાં પારદર્શિતા પણ આવશે.
હવે તમે નોકરી માટે ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.
ઉપરોક્ત માહિતી ની યુઝર મેન્યુઅલ બુક Download કરવા અહીંયા ક્લિક કરો.
Help Line :
Directorate of Employment & Training
Address: Dr. Jivraj Mehta Bhavan, Block No.1, 3rd Floor, Old Secretariat, Gandhinagar, Gujarat – 382010
Contact Number : 06357390390
ઉપરોક્ત માહિતી anubandham.gov.in માટે કોઈપણ સવાલ હોય તો અમારો સંપર્ક કરી શકો છો.
- Exploring the Magnificence of Tungnath Mahadev: A Sacred Journey to the Himalayan HeightsTungnath Mahadev Temple, a celestial abode of Lord Shiva, stands majestically in the Garhwal region
- Best Ashram to Stay in Vrindavan: Finding Spiritual BlissBest Ashram to Stay in Vrindavan: When seeking a peaceful getaway to nourish your soul,
- Bhagwan Buddha Scholarship: Empowering Education for a Brighter FutureBhagwan Buddha Scholarship: A transformative effort by the Government of Gujarat is empowering numerous young
- Indira Gandhi Scholarship Program 2023 For Single Girl Child DetailsIndira Gandhi Scholarship Program 2023: Introducing a Scholarship Initiative by the University Grants Commission catering
- Vitamin B12 Sources for Vegetarians: Essential Nutrient OptionsVitamin B12 Sources for Vegetarians: In a world where dietary preferences are diverse and ever-evolving,
- Diabetic Ketoacidosis: Understanding the Causes, Symptoms, and TreatmentDiabetic Ketoacidosis: Welcome, dear reader, to a comprehensive journey through the intricate world of diabetic
- Best Guide: Caste Certificate Gujarat Online in just 10 minutes | Jati No DakhloCaste Certificate Gujarat: In India, an individual’s affiliation with a particular caste or community is
- SJED e-Samaj Kalyan Portal | Empowering Social Welfare Programse-Samaj Kalyan Portal Gujarat Online Registration | ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું |
- Vahli Dikri Yojana: Empowering the Future of Girls | Government SchemeVahli Dikri Yojana 2023: India, a land of diversity and rich cultural heritage has made
- PM Svanidhi: Government Loan Scheme ExplainedIn a country like India, where vibrant markets and street vendors have been an integral
- NBCFDC Loan Apply Online: Empowering Economically Backward CommunitiesIn this digital age, financial inclusion has become paramount to empower and uplift the economically
- Pradhan Mantri Mudra Yojana: Empowering Entrepreneurs for a Prosperous IndiaPradhan Mantri Mudra Yojana (PMMY): In recent years, entrepreneurship has gained significant momentum in India.
- Best Tourist Places in India: Unraveling the Rich Tapestry of India’s Top DestinationsBest Tourist Places in India: India, a country of diverse cultures, rich history, and breathtaking
- बालों को विकसित करें और घना बनाएं: प्रोटीन और विटामिन से भरा समृद्ध भोजनEffective Foods for Hair Growth: बालों की सुंदरता हमारे चेहरे को चार चाँद लगा देती
- Kuvarbai Nu Mameru Yojana Online Form 2023: Apply Now for Financial AssistanceKuvarbai Nu Mameru Yojana: The Gujarat government functions through a diverse array of departments, each
- PMEGP 2023: राष्ट्रव्यापी सशक्त सर्वोत्तम व्यवसाय चलाएँ!Prime Minister’s Employment Generation Programme (PMEGP) : अगस्त 2008 में शुरू की गई, प्रधान मंत्री
- Exploring Meditation Art: A Visual GuideMeditation Art: Meditation is a powerful practice that has been embraced by individuals seeking inner