હેલ્લો મિત્રો, આજે તમને એક એવો Suvichar જણાવીએ જેનાથી તમારો
કામ પ્રત્યેનો ઉત્સાહ વધી જશે
Good Morning – શુભ સવાર
દરરોજ સુવિચાર અને ચોઘડિયા તમારા ફોનમાં મેળવવા અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા અહીંયા ક્લિક કરો
Today’s Good Thought (Suvichar):
મહેનત અને લગન હોય તો,
મંજિલ સુધી પહોંચતા,
તમને કોઈ રોકી નહિ શકે
મિત્રો, પ્રાચીનકાળથી કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ચોઘડિયા જોવામાં આવે છે. જે હાલમાં પણ અમલ કરવામાં આવે તો કોઈપણ નવા શુભ કાર્ય સફળતા પૂર્વક થઇ શકે છે.
અહીંયા મેળવો ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટેના સમય સાથે દિવસ અને રાત્રીના ચોઘડિયા