વિદ્યાર્થીઓ માટે સાધન સહાય યોજના
સાધન સહાય યોજના : આ યોજના હેઠળ અમુક કેટેગરી ના વિદ્યાર્થીઓ ને અભ્યાસક્રમને અનુરૂપ સાધનો ખરીદવાની સહાય આપવામાં આવે છે. Sadhan Sahay Yojna નો લાભ કોને મળે : આ યોજનાનો લાભ મેડિકલ એન્જિનિયરિંગ તથા ડિપ્લોમા માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમને અનુરૂપ સાધનો ખરીદી શકે એ હેતુ થી સહાય આપવામાં આવે છે. ધોરણ -10 … Read more