MYSY Scholarship 2021: ફોર્મ ભરી અને ભણો Free માં
MYSY (Mukhyamantri yuva swavalamban yojana ) યોજનાનો હેતુ : MYSY યોજના, શૈક્ષણિક વર્ષ 2015-16 થી શરુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને ઉચ્ચ શિક્ષણ ની સાથે રહેવા, જમવા તથા પુસ્તકો અને સાધનો મળી રહે એવા હેતુથી આ યોજના નો લાભ આપવામાં આવે છે. MYSY Scheme નો લાભ કોણ લઇ … Read more