શાળા યુનિફોર્મ યોજના

school uniform યોજનાનો લાભ કોને મળે : અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ને આ યોજનાનો લાભ મળે છે. આ યોજનાનો લાભ લેવા આવક મર્યાદા  1,20,000/- રૂ. ની છે. કેટલો લાભ મળે : યુનિફોર્મ ની બે જોડી માટે રૂ. 600 સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. વિદ્યાદીપ વીમા યોજના … Read more