માનવ ગરિમા યોજના : Free માં મેળવો 25000/-સુધીની તમારા ધંધાને ને લગતા સાધનોની કીટ

Manav Garima Yojna

manav garima yojna 2021-22: આ યોજના હેઠળ ધંધાના સાધનો માટેના ફોર્મ 12/07/2021 થી 31/07/2021 સુધી ભરવાના રહેશે.. માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ: નાનો ધંધો કે રોજગાર કરવા માંગતા હોય તેવી વ્યક્તિઓને અથવા હાલમાં ધંધો કરતા વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ સાધનો / ટુલ કિટ્‍સ આપવામાં આવે છે. આ યોજના લાભ તારીખ 12/07/2021 થી 31/07/2021 સુધી … Read more