આવકનો દાખલો મેળવો હવે ઘર બેઠા!!!

Aavak No Dakhlo (આવકનો દાખલો)

વિવિધ સરકારી યોજનાઓ માટે જરૂરી

RTE યોજના માટે ખાસ જરૂરી

આયુષમાન ભારત યોજના માટે જરૂરી

એકવાર બનાવ્યા બાદ ત્રણ વર્ષ સુધી ચાલે

નવા રેશનકાર્ડ બનાવવા માટે જરૂરી

આવકના દાખલા માટે જરૂરી પુરાવા