Har Ghar Tiranga Abhiyan વિશે :
Har Ghar Tiranga Abhiyan : આઝાદી ના 75 વર્ષ પુરા થવા પર દેશ ભર માં એક પર્વ ની જેમ આઝાદી ના અમૃત મહોત્સવ તરીકે સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચાલું કરાયું છે જેમાં લોકો તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી એમના ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી આ અભિયાન માં પોતાનું યોગદાન આપી શકે છે.
આ અભિયાન માં આપણા દેશની આન, બાન અને શાન એવા આપણા રાષ્ટ્ર ધ્વજ ( તિરંગા ) નું સન્માન, ગરિમા જળવાય રહે તેનું દરેકે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વિદ્યાદીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને 50 હજાર રૂપિયા નો વીમો આપવમાં આવે છે.
આ પણ વાંચો
Har Ghar Tiranga Abhiyan માં મહત્તમ લોકો જોડાય અને વિદ્યાર્થી માં દેશ માટે કઈ કરી બતાવવા પ્રેરિત થાય અને દેશ પ્રેમ વધે એવા હેતુ થી અમારા દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થી દ્વારા પોતાના ધોરણ મુજબ નીચે દર્શાવેલ ફોર્મ તારીખ 21 ઓગસ્ટ 2022 સુધી ભરી ઇનામ જીતી શકે છે. અને દરેક વિદ્યાર્થી ને અમારા દ્વારા વર્ચ્યુઅલ સર્ટિફિકેટ ( Virtual Certificate ) આપવામાં આવશે જેના ઉપયોગ દ્વારા વિદ્યાર્થી ભવિષ્યમાં અમુક લાભો મેળવી શકે તેવું આયોજન કરવામાં આવશે.
અમારા દ્વારા વિદ્યાર્થીઓ ને ભણતર માં મદદ મળે એવી વસ્તુઓનો ડ્રો કરી દરેક ધોરણ માં ત્રણ નંબર મુજબ ઈનામ Prize આપવામાં આવશે*
ઇનામ ( Prize ) જીતવા માટે નીચે આપેલ ફેસબુક લિંક પર તિરંગા સાથે Selfie અથવા ફોટો અપલોડ કરવો
ધોરણ 1 થી 5 સુધી ના વિદ્યાર્થીઓ | અહીંયા ક્લિક કરો |
ધોરણ 6 થી 9 સુધી ના વિદ્યાર્થીઓ | અહીંયા ક્લિક કરો |
ધોરણ 10 થી 12 સુધી ના વિદ્યાર્થીઓ | અહીંયા ક્લિક કરો |
Virtual Certificate માટે | અહીંયા ક્લિક કરો |
અથવા
हर घर तिरंगा
कैसे फहराए तिरंगा ? कहाँ फहराए तिरंगा ? जब फहराए तिरंगा ध्यान रखें ए बातें
Rules of flag hoisting in india
- તિરંગા ને જ્યારે પણ લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવું જોઈએ અને એવી જગ્યા પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે
- તિરંગા ને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવો જોઈએ અને ઉતારવામાં ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવો જોઈએ.
- ખાસ ધ્યાન રાખવું કે તિરંગો ફાટેલો, ખરાબ કે મેલો ના હોવો જોઈએ.
- કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ.
- તિરંગા પર કંઈ પણ લખવું કે છાપવું ના જોઈએ.
- જ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ.
નિયમો વિશે વધુમાં જાણવા અહીંયા ક્લિક કરો