December 22, 2024
આ ઉપયોગી માહિતી શેર કરો.
  • રાજ્ય સરકાર શ્રી દ્વારા sarasvati sadhana સાયકલ યોજના કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના હેતુથી ધોરણ ૯ માં અભ્યાસ કરતી કન્યાઓને ઘરથી શાળા ના કોઈપણ અંતર ની મર્યાદા વગર શાળાયે સહેલાઇ થી આવ-જા કરી શકાય એ માટે કન્યાઓ ને સાયકલ સહાય આપવામાં આવે છે.
  • સરસ્વતી સાધના સાયકલ યોજના એવી મહત્વકાંક્ષી યોજના છે કે દીકરીઓને શાળાએ જવા માં મદદ કરે છે અને દીકરીઓના શિક્ષણનો માર્ગ સરળ કરે છે.
  • આ યોજના અંતર્ગત આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રૂપિયા છે અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 1,50,000 રૂપિયા ની છે.

sarasvati sadhana સાયકલ યોજનાનો લાભ ક્યાંથી મળે:

  • જે શાળામાં ભણતા હોય ત્યાંથી
  • નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ( શહેરી વિસ્તાર માટે )
  • જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, જીલ્લા પંચાયત ( ગ્રામ્ય વિસ્તાર માટે )
  • સહાયક કલ્યાણ નિરીક્ષક શ્રી ( સંબંધિત તાલુકા ) માં સહાય માટે અરજી કરી શકે છે.

પરિણીત સ્ત્રીઓ ને મળે છે રૂ. 12,000/- સીધા બેંક ખાતા માં જાણો યોજનાની સંપૂર્ણ જાણકારી.

કેટલો લાભ મળે:

આ યોજનામાં વિદ્યાર્થિનીઓને ભેટ સ્વરૂપે સાયકલ સહાય આપવામાં આવે છે.

ધોરણ – 10 પછી મફતમાં ભણી શકાય એવા કોર્સ ની માહિતી

જરૂરી દસ્તાવેજોની યાદી:

ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ યોજના

  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • આના સિવાય વિદ્યાર્થીનીઓને સ્કૂલ માંથી બીજા  જરૂરી દસ્તાવેજો મંગાવે તો એ આપવાના રહેશે.
sarasvati sadhana સાયકલ યોજના
sarasvati sadhana સાયકલ યોજના
Download

આ યોજનાનો લાભ કઇ રીતે લઇ શકાય :

આ યોજના હેઠળ ડીજીટલ ગુજરાત પોર્ટલમાં સ્કૂલ દ્વારા વિદ્યાર્થીનીઓની અરજી કરવાની રહે છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવા અહીંયા ક્લિક કરો.

ઉપરોક્ત યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીઓ જે શાળા માં અભ્યાસ કરતા હોય ત્યાંથી માહિતી મેળવી શકો છો.

સરકારી યોજનાઓની સરળ માહિતી માટે અમારા ફેસબુક પેજ ને Follow કરો


Download

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply