December 21, 2024
આ ઉપયોગી માહિતી શેર કરો.

school uniform યોજનાનો લાભ કોને મળે :

  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ને આ યોજનાનો લાભ મળે છે.
  • આ યોજનાનો લાભ લેવા આવક મર્યાદા  1,20,000/- રૂ. ની છે.

કેટલો લાભ મળે :

યુનિફોર્મ ની બે જોડી માટે રૂ. 600 સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

વિદ્યાદીપ વીમા યોજના માં 50,000/- નો વીમો આપવામાં આવે છે જેનો લાભ તમામ વિદ્યાર્થીઓ ને મળે છે.

શાળા યુનિફોર્મ યોજનાનો લાભ ક્યાંથી મળે :

  • લાગુ પડતી સરકારી પ્રાથમિક શાળામાંથી
  • સમાજ કલ્યાણ કચેરી પરથી આ યોજનાનો લાભ મેળવી શકાય છે.
school uniform yojana
school uniform યોજના

ક્યાં ક્યાં પુરાવા જોઈએ :

  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • શાળામાં ભણતા હોય તેનો પુરાવો

ટ્રાન્સપોર્ટેશન યોજના જેમાં વિદ્યાર્થીઓ નું રીક્ષા ભાડું કે બસ ભાડું આપવામાં આવે છે. આ યોજનાનો લાભ બધા વિદ્યાર્થીઓ ને મળવાપાત્ર છે. આ યોજના વિશે જાણવા અહીંયા ક્લિક કરો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply