June 19, 2025
આ ઉપયોગી માહિતી શેર કરો.

Transportation Yojana ગુજરાત સરકારની આ મહત્વપૂર્ણ યોજના છે. જેનો લાભ તમામ વિદ્યાર્થીઓ ને મળવા પાત્ર છે.
ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓ ને દૂર સુધી ચાલી ને સ્કૂલ જવું ના પડે તે ઉદ્દેશ્યથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ આ યોજનાનો લાભ આપવામાં આવે છે

Transportation Yojana નો લાભ કોને મળે :

  • ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ ને જો 1 કિલોમીટર કરતાં વધારે ચાલીને સ્કૂલ જવું પડતું હોય તો એમને આ લાભ મળવાપાત્ર છે.
  • ધોરણ 6 થી 8 માં ભણતા અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને જો 3 કિલોમીટર કરતાં વધારે ચાલીને સ્કૂલ જવું પડતું હોય તો એમને આ લાભ મળવાપાત્ર છે.

પરિણીત સ્ત્રીઓ ને મળે છે રૂ. 12,000/- સીધા બેંક ખાતા માં જાણો આ યોજના વિશે.

આ યોજના હેઠળ કેટલો લાભ મળે :

  • ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ ને 400/- રૂ. મળવાપાત્ર છે.
  • ધોરણ 6 થી 8 માં ભણતા અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ ને 400/- રૂ. કે 500/- રૂ. ( વધારે માહિતી સ્કૂલમાંથી મેળવવી. )
  • આ સહાય વિદ્યાર્થીને લઈ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે.
transportation yojana
Transportation Yojana ફોર student

આ યોજનાનો લાભ ક્યાંથી મળે :

આ યોજનાનો લાભ લાગુ પડતી સંબંધિત સ્કૂલમાંથી મેળવી શકે છે.  આ યોજનાની માહિતી કોઈ સરકારી ઓફિશિયલ વેબસાઈટ પર મળતી ના હોવાથી વિદ્યાર્થીએ તેમની શાળામાંથી જાણકારી મેળવી લાભ લઇ શકો છો.

ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ યોજના

Digital gujarat ની વેબસાઈટ પર થી તથા સમાજકલ્યાણ ની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ ને લાગુ પડતી ઘણી યોજના ઉપલબ્ધ હોય છે.

Transportation Yojana ખરો ઉપયોગ થાય તો ઘણા બાળકો આગળ ભણવાની વૃત્તિ વધી શકે છે.

Aavak no dakhlo aavak no dakhlo document anubandham portal anubandham rojgar anubandham rojgar portal anubandham rojgar portal gujarat daily offers daily offer zone digital gujarat scholarship Diploma freshers job Download Vahli Dikri Yojana Form Gujarat Vahli Dikri Yojana 2022 i khedut portal i khedut registartion ITI freshers job ITI Job ITI Job Gujarat jati no dakhlo kuvarbai nu mameru yojana online form manav garima yojana 2021 manav garima yojana gujarat manav garima yojana in gujarati manav garima yojana kit list Mukhyamantri Bal Seva Yojana form obc caste list in gujarat Pragati Scholarship Pragati Scholarship Eligibility Pragati Scholarship Scheme rte admission last date rte form rte form online rte gujarat rte gujarat school list rte news Today's Choghadiya Today's Good Thought Vahli Dikri Yojana Benefits Vahli Dikri Yojana Douments List Vahli Dikri Yojana Form Vahli Dikri Yojana form Online આજના ચોઘડિયા આજનો સુવિચાર ગુજરાત સરકાર ખેડૂત સહાય યોજના જાતિ નો દાખલો શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply