December 21, 2024
Find your category

Find your category

આ ઉપયોગી માહિતી શેર કરો.

Find your caste :અહીંયા નીચે જણાવેલી વિગતો ધ્યાન થી વાંચી સરકારી વેબસાઇટ પર આપેલી તમારી જાતિ ની યાદી નું લિસ્ટ મેળવી શકશો.

Find your caste: જાતિ અને પેટા જાતિ ને સરળ રીતે જાણવું હોય તો જે શાળા (સ્કૂલ) એ ગયેલા હોય તેમને શાળા છોડ્યા પછી શાળા છોડ્યા નું પ્રમાણપત્ર ( L.C ) આપવામાં આવે છે તેમાં જાતિ અને પેટાજાતિ બંને લખેલા હોય છે. આ મુજબ નીચે આપેલી કેટેગરી ની યાદી મુજબ આપણો શેમા સમાવેશ થાય છે એ જાણી ને સરકારી યોજના કે લાભ માટે ફોર્મ ભરી શકાય છે.

આ પણ વાંચોઃ
👉 જાતિ નો દાખલો કઢાવવા ની માહિતી માટે ક્લીક કરો.
👉 આવક નો દાખલો કઢાવવા વિશેની સંપૂર્ણ માહિતી
👉 વિવિધ સરકારી યોજનાઓ ની માહિતી માટે અહીંયા ક્લીક કરો.

ગુજરાત માં મુખ્યત્વે 5 કેટેગરી છે.

  1. OPEN ( જનરલ )
  2. SEBC / OBC ( સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ) / ( અન્ય પછાત વર્ગ )
  3. Schedule Caste ( અનુસૂચિત જાતિ – SC )
  4. Schedule Tribe ( અનુસૂચિત જન–જાતિ – ST )
  5. Minority લઘુમતી જુથ ( ભારત માં મુસ્લિમ, શીખ, જૈન, પારસી, બૌદ્ઘ અને ખ્રિસ્તી મુખ્ય લઘુમતી છે. )
Find your caste
જાતિ ના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ નું લિસ્ટ
Jati no dakhlo documents download
Caste Certificate Documents List

ઉપરોક્ત ટાઇટલ Find your caste મુજબ આપણે હવે જાણવું હોય કે આપણે કોઈ સરકારી લાભ લેવા કઈ કેટેગરી માં આવીયે છીએ તો નીચે વિવિધ જાતિ પ્રમાણે અમારા વાંચકો ને સરળતાથી જાતિનું લિસ્ટ મળી રહે તેથી અમારા દ્વારા વિવિધ સરકારી વેબસાઇટો જાતિઓ નું લિસ્ટ શોધી નીચે મુજબ એ સરકારી વેબસાઇટો ની લિંક આપેલી છે એના પાર ક્લિક કરવાની તમે સરકારી વેબસાઇટ પર જાતિ નું લિસ્ટ મળી જશે.

જાતિ નો દાખલો કઢાવવા ની માહિતી માટે અહીંયા ક્લીક કરો.

Caste List: જાતિનું લિસ્ટ, જાતિ અને પેટા જાતિ વિશે જાણો

ભારત સરકાર દ્વારા નોકરીના હેતુ માટે જાહેર કરેલી ગુજરાત ની સામાન્ય યાદી( Common List ) નું લિસ્ટ મેળવવા અહીં ક્લિક કરો.

SEBC / OBC – સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ની જાતિનું લિસ્ટ મેળવવા અહીં ક્લિક કરો.
SEBC માં આવતી લઘુમતી જાતિ નું લિસ્ટ મેળવવા અહીં ક્લિક કરો.
વિચરતી જાતિ નું લિસ્ટ મેળવવા અહીં ક્લિક કરો 
વિમુક્ત જાતિ નું લિસ્ટ મેળવવા અહીં ક્લિક કરો.

અનુસૂચિત જાતિ ( Schedule Caste – SC )નું લિસ્ટ મેળવવા  અહીં ક્લિક કરો 

અનુસૂચિત જન – જાતિ ( Schedule Tribe – ST ) નું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો.

અતિ પછાત જાતિ નું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો 
વધુ પછાત જાતિ નું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો.

લઘુમતી જૂથ નવો ક્વોટા અન્ય પછાત વર્ગો ( OBC – OTHER BACKWARD CLASSES ) તરીકે ઓળખાતા જાતિ જૂથ માટે આરક્ષિત હાલ ના ક્વોટા માંથી બનાવવા માં આવશે.

ભારત સરકારે 4.5% સરકારી નોકરીઓ અને રાજ્ય સંચાલિત શિક્ષણ સ્થળો અનામત રાખવાનો આદેશ આપ્યો છે.
ભારત માં મુસ્લિમ, શીખ, પારસી, બૌદ્ઘ અને ખ્રિસ્તી મુખ્ય લઘુમતી છે.
ફક્ત આ માહિતી BBC News તારીખ 23 ડિસેમ્બર 2021 ના ઓનલાઇન સમાચાર માંથી મેળવેલ છે. તેથી આ બાબતે વિગતવાર માહતી માટે BBC ન્યૂઝ ની ઓફિશ્યિલ વેબસાઈટ પર સર્ચ કરવું.

વક નો દાખલો કઢાવવા ની માહિતી માટે અહીંયા ક્લીક કરો.

Find your caste 
baba saheb ambedkar
Find your caste

અમારા દ્વારા Find your caste ની તમામ વિગત આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

Caste finder by surname, Open Category caste list વગેરે જેવી અન્ય માહિતી મેળવવા અમારા વોટ્સએપ પર મેસેજ કરો.

ઉપરોક્ત Find your caste માં કોઈ પણ કવેરી ( Query ) હોય તો નીચે Comment માં લખી શકો છો અથવા અહીંયા ક્લિક કરી અમારો સંપર્ક કરી શકો છો .

આ ઉપયોગી માહિતી શેર કરો.

1 thought on “Find your caste category for Gujarat: કોઈ પણ સરકારી ફોર્મ ભરતા પહેલા જાણો 2 મિનિટ માં જાતિ વિશે Free માં.

Leave a Reply