LIC IPO offer: કઈ રીતે ખરીદવા LIC ના શેર । કઈ રીતે મળશે ડિસ્કાઉન્ટ । કોને મળશે ડિસ્કાઉન્ટ વગેરે માહિતી જાણો
લગભગ એલ.આઈ.સી ના આઈ.પી.ઓ આવવા નો છે આવી માહિતી સાંભળી હશે તો હવે માર્ચ, 2022 ની શરૂઆતમાં દેશનો સૌથી મોટો IPO લાવવાની LIC (Life Insurance Corporation) તાબડતોબ તૈયારી માં છે.
LIC ની જાહેરાત મુજબ પોલિસી ધારકો ને Demat Account ખોલાવવા જણાવવામાં આવ્યું છે કેમકે શેર બજાર માં રોકાણ કરવા કે કોઈ પણ કંપની ના શેર ખરીદવા કે IPO (Initial public offering) ભરવા માટે Demat Account હોવું જરૂરી છે.
Demat Account ઓનલાઇન પણ ખોલાવી શકાય છે અથવા આપની નજીક માં અધિકૃત બ્રોકર પાસે આ ખાતું ઓપન કરાવી શકો છો.
ફ્રી માં Online Account Open કરાવવા નીચે 5 Paisa demat પર ક્લિક કરી ખાતું ખોલાવી શકો છો. અને 100/- રૂ. કેશબેક cashback* મેળવો
100/- રૂ. કેશબેક મેળવવા તથા કોઈ પણ પ્રકાર ની કવેરી હોય તો નીચે ક્લિક કરી વોટ્સએપ પર મેસેજ કરી શકો છો.
LIC IPO માં કઈ રીતે મળશે ડિસ્કાઉન્ટ જાણો
LIC IPO offer માટે એલ.આઈ.સી ની પોલિસી હોવી જરૂરી છે જો એલ.આઈ.સી ની પોલિસી તમારી પાસે હશે તો મીડિયા માં જણાવ્યા મુજબ 10% ડિસ્કાઉન્ટ મળી શકે છે.
ડિસ્કાઉન્ટ મેળવવા પોલિસી હોલ્ડરે પોલિસી ને પાનકાર્ડ સાથે લિંક કરવી પડશે. અહીંયા ક્લીક કરી Pancard Link કરો.
નીચે ફોટો માં બતાવ્યા મુજબ બધી વિગતો લખી Get OTP પર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. OTP લખી Submit કરવાનું રહેશે.
આ માહિતી શેર કરો અને નવી પોલિસી પર મેળવો 30,000/- Rs. સુધી નો LIC Silver Coin*
માનવ ગરિમા યોજના : Free માં મેળવો 25000/-સુધીની તમારા ધંધાને ને લગતા સાધનોની કીટ