RTE ADMISSION OPEN:RTE નું ફોર્મ ભરવાની સંભવિત તમામ તારીખો
પ્રક્રિયા | તારીખ |
એડમિશન માટેની વર્તમાન પત્રો માં જાહેરાત બહાર પાડવી | 20/06/2021 |
ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે વાલીઓ ને આપવાના થતા દિવસો | 21/06/2021 થી 24/06/2021 ( 4 દિવસ ) |
ઓનલાઇન ફોર્મ ભરવાના દિવસો | 25/06/2021 થી 05/07/2021 ( 11 દિવસ ) |
જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મ ની ચકાસણી કરી અરજી એપ્રુવ / રિજેક્ટ કરવાનો સમયગાળો | 21/06/2021 થી 24/06/2021 ( 5 દિવસ ) |
એડમિશન પ્રક્રિયાનો પ્રથમ રોઉન્ડ જાહેર કરવાની તારીખ | 15/07/2021 |
RTE નું ફોર્મ Free માં ભરવા માટેની માહિતી માટે અહીંયા ક્લિક કરો.
RTE ADMISSION OPEN નું ફોર્મ ભરવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ્સ નું લિસ્ટ
ડોક્યુમેન્ટ નો પ્રકાર | માન્ય ડોક્યુમેન્ટ |
---|---|
અડ્રેસ પ્રુફ – રહેઠાણ નો પુરાવો | આધાર કાર્ડ, લાઈટ બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તથા રજિસ્ટર્ડ ભાડા કરાર પૈકી કોઈ પણ એક. ( નોટરાઇઝડ ભાડા કરાર માન્ય રહેશે નહિ ) |
કાસ્ટ સર્ટિફિકેટ- વાલીનો જાતિ નો દાખલો | લાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી જેવા કે મામલતદાર, સમાજ કલ્યાણ અધિકારી વગેરે નું પ્રમાણપત્ર.જનરલ કેટેગરી માં આવતા વાલી |
ઈન્ક્મ સર્ટિફિકેટ- વાલી નો આવક નો દાખલો | લાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી જેવા કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે નું પ્રમાણપત્ર. આવક નો દાખલો ત્રણ થી જૂનો ના હોવો જોઈએ. |
બર્થ સર્ટિફિકેટ- જન્મ તારીખ નો દાખલો | લાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નું પ્રમાણપત્ર અથવા માતા – પિતા કે વાલી નું સોગંધનામુ. |
ફોટો | પાસપોર્ટ સાઈઝ નો ફોટો. |
BPL માં આવતા લોકો | 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી ના BPL ધારકો એ લાગુ પડતા અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર આપવાનું રહેશે. BPL રેશન કાર્ડ ને BPL તરીકે આધારભૂત ગણવામાં આવશે નહિ. |
બાળક નું આધાર કાર્ડ | બાળક ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ |
વાલી નું આધાર કાર્ડ | વાલી ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ |
બેંક નો પુરાવો | બાળક અથવા વાલી ની બેંક ખાતા ની પાસબુક ની ઝેરોક્ષ. |
સંતાન માં માત્ર એક જ દીકરી હોય | લાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નો સિંગલ ગર્લ ચાઈલ્ડ(માત્ર એક જ દીકરી) હોવાનો દાખલો / પ્રમાણપત્ર |
વિચરતી અને વિમુક્ત જન જાતિ | લાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર |
અનાથ બાળકો | લાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર |
સંભાળ અને સંરક્ષણ ની જરૂરીયાત વાળા બાળકો | લાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર |
બાળગૃહ ના બાળકો | લાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર |
બાળ મજુર / સ્થળાંતરીત મજુર ના બાળકો | લાગુ પડતા જિલ્લા ના લેબર અને રોજગાર વિભાગ ના લેબર અધિકારી નો દાખલો. |
સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો | સિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર |
ખાસ જરુરુયાત વાળા દિવ્યાંગ બાળકો | સિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર ( 40% મિનિમમ ) |
એન્ટી – રેટ્રોવાયરલ થેરાપી ની ની સારવાર લેતા બાળકો. | સિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર |
શહિદ થયેલા જવાન ના બાળકો | લાગુ પડતા સક્ષમ અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર |
RTE એડમિશન વિશે ની સંપૂર્ણ માહિતી માટે અહીંયા ક્લિક કરો.
RTE ADMISSION OPEN: છેલ્લી તારીખ, ફોર્મ કઈ રીતે ભરવું, Helpline Number
- RTE Form Last Date- 05/07/2021
RTE નું ફોર્મ Free માં ભરવા માટેની માહિતી માટે અહીંયા ક્લિક કરો.
- RTE Helpline Number : RTE હેલ્પલાઈન નંબર
Helpline Number: 079-41057851
સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ( કામકાજ ના દિવસે )
RTE નું ફોર્મ RTE ની ઓફિશિયલ વેબસાઈટ https://rte.orpgujarat.com પરથી ભરવામાં આવે છે.
RTE ADMISSION OPEN વિશે કોઈ પણ વધારે માહિતી માટે અહીંયા ક્લિક કરો અથવા અમારો સંપર્ક કરી શકો છો.
અમારો સંપર્ક કરવા અહીંયા ક્લિક કરો.
- Exploring the Magnificence of Tungnath Mahadev: A Sacred Journey to the Himalayan Heights
- Best Ashram to Stay in Vrindavan: Finding Spiritual Bliss
- Bhagwan Buddha Scholarship: Empowering Education for a Brighter Future
- Indira Gandhi Scholarship Program 2023 For Single Girl Child Details
- Vitamin B12 Sources for Vegetarians: Essential Nutrient Options