September 14, 2024
rte admission open 2021-22
આ ઉપયોગી માહિતી શેર કરો.

RTE ADMISSION OPEN:RTE નું ફોર્મ ભરવાની સંભવિત તમામ તારીખો

પ્રક્રિયા તારીખ
એડમિશન માટેની વર્તમાન પત્રો માં જાહેરાત બહાર પાડવી 20/06/2021
ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે વાલીઓ ને આપવાના થતા દિવસો 21/06/2021 થી
24/06/2021 ( 4 દિવસ )
ઓનલાઇન ફોર્મ ભરવાના દિવસો25/06/2021 થી
05/07/2021 ( 11 દિવસ )
જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મ ની ચકાસણી કરી અરજી એપ્રુવ / રિજેક્ટ કરવાનો સમયગાળો 21/06/2021 થી
24/06/2021 ( 5 દિવસ )
એડમિશન પ્રક્રિયાનો પ્રથમ રોઉન્ડ જાહેર કરવાની તારીખ 15/07/2021
RTE નું ફોર્મ ભરવા માટેની મહત્વની સંભવિત તારીખો

RTE નું ફોર્મ Free માં ભરવા માટેની માહિતી માટે અહીંયા ક્લિક કરો.

RTE Document  List
RTE Admission Open Document List
RTE document pdf

RTE ADMISSION OPEN નું ફોર્મ ભરવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ્સ નું લિસ્ટ

ડોક્યુમેન્ટ નો પ્રકાર માન્ય ડોક્યુમેન્ટ
અડ્રેસ પ્રુફ – રહેઠાણ નો પુરાવો આધાર કાર્ડ, લાઈટ બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તથા રજિસ્ટર્ડ ભાડા કરાર પૈકી કોઈ પણ એક.
( નોટરાઇઝડ ભાડા કરાર માન્ય રહેશે નહિ )
કાસ્ટ સર્ટિફિકેટ- વાલીનો જાતિ નો દાખલોલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી જેવા કે મામલતદાર, સમાજ કલ્યાણ અધિકારી વગેરે નું પ્રમાણપત્ર.જનરલ કેટેગરી માં આવતા વાલી
ઈન્ક્મ સર્ટિફિકેટ- વાલી નો આવક નો દાખલોલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી જેવા કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે નું પ્રમાણપત્ર. આવક નો દાખલો ત્રણ થી જૂનો ના હોવો જોઈએ.
બર્થ સર્ટિફિકેટ- જન્મ તારીખ નો દાખલોલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નું પ્રમાણપત્ર અથવા માતા – પિતા કે વાલી નું સોગંધનામુ.
ફોટોપાસપોર્ટ સાઈઝ નો ફોટો.
BPL માં આવતા લોકો 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી ના BPL ધારકો એ લાગુ પડતા અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર આપવાનું રહેશે. BPL રેશન કાર્ડ ને BPL તરીકે આધારભૂત ગણવામાં આવશે નહિ.
બાળક નું આધાર કાર્ડ બાળક ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
વાલી નું આધાર કાર્ડ વાલી ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
બેંક નો પુરાવો બાળક અથવા વાલી ની બેંક ખાતા ની પાસબુક ની ઝેરોક્ષ.
સંતાન માં માત્ર એક જ દીકરી હોય લાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નો સિંગલ ગર્લ ચાઈલ્ડ(માત્ર એક જ દીકરી) હોવાનો દાખલો / પ્રમાણપત્ર
વિચરતી અને વિમુક્ત જન જાતિલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર
અનાથ બાળકોલાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર
સંભાળ અને સંરક્ષણ ની જરૂરીયાત વાળા બાળકો લાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર
બાળગૃહ ના બાળકોલાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર
બાળ મજુર / સ્થળાંતરીત મજુર ના બાળકોલાગુ પડતા જિલ્લા ના લેબર અને રોજગાર વિભાગ ના લેબર અધિકારી નો દાખલો.
સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોસિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર
ખાસ જરુરુયાત વાળા દિવ્યાંગ બાળકોસિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર ( 40% મિનિમમ )
એન્ટી – રેટ્રોવાયરલ થેરાપી ની ની સારવાર લેતા બાળકો.સિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર
શહિદ થયેલા જવાન ના બાળકો લાગુ પડતા સક્ષમ અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર
RTE ADMISSION OPEN ડોક્યુમેન્ટ નું લિસ્ટ

RTE એડમિશન વિશે ની સંપૂર્ણ માહિતી માટે અહીંયા ક્લિક કરો.

RTE ADMISSION OPEN: છેલ્લી તારીખ, ફોર્મ કઈ રીતે ભરવું, Helpline Number

  • RTE Form Last Date- 05/07/2021

RTE નું ફોર્મ Free માં ભરવા માટેની માહિતી માટે અહીંયા ક્લિક કરો.

  • RTE Helpline Number : RTE હેલ્પલાઈન નંબર
    Helpline Number: 079-41057851
    સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ( કામકાજ ના દિવસે )

RTE નું ફોર્મ RTE ની ઓફિશિયલ વેબસાઈટ https://rte.orpgujarat.com પરથી ભરવામાં આવે છે.

RTE ADMISSION OPEN વિશે કોઈ પણ વધારે માહિતી માટે અહીંયા ક્લિક કરો અથવા અમારો સંપર્ક કરી શકો છો.

અમારો સંપર્ક કરવા અહીંયા ક્લિક કરો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply