Mobile Phone નો વધુ ઉપયોગ શું કહેવાય? જાણો Mobile Phone કેટલો ઉપયોગ કરવાથી નુકસાન થઈ શકે (With Prevention Tips)
Mobile Phone નો વધુ ઉપયોગ શું કહેવાય? આજે મોબાઇલ ફોન આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. સવારે ઉઠતા જ સૌથી પહેલા હાથ મોબાઇલ તરફ જાય છે અને રાત્રે સૂતા પહેલા પણ છેલ્લે મોબાઇલની સ્ક્રીન જ હોય છે. આજે આપણુ કામ, વાતચીત, અભ્યાસ હોય કે મનોરંજન આ બધું જ મોબાઇલમાં સમાઈ ગયું છે. પરંતુ … Read more