મુખ્યમંત્રી બાળ સેવા યોજના
Mukhyamantri Bal Seva Yojana અંતર્ગત જેમના માતા -પિતા Covid-19 ને કારણે મૃત્યુ પામ્યા હોય એવા આધારહીન બાળકોને ભવિષ્યની કારકિર્દી માટે રૂ. 6,000/- સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana)નો ઉદ્દેશ: ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાની દ્વારા તારીખ 29 મે 2021 ના રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ … Read more