Paytm IPO | દેશનો સૌથી મોટો IPO | રોકણ માટે ઉજ્જવળ તક
નવી દિલ્હી: ડિજિટલ પેમેન્ટ માટે સૌથી લોકપ્રિય બનેલ Paytm વિશે લોકો ને આશા હતી કે જયારે Paytm IPO લાવશે ત્યારે અવશ્ય આઇપીઓ ભરીશું. કેમકે જ્યારથી Paytm ની શરૂઆત થઇ ત્યારથી Paytm માં નવી નવી સુવિધાઓ નિરંતર વધતી રહી છે અને માર્કેટ માં પોતાની જગ્યા બનાવી રાખે છે.આપને જણાવી દઈએ કે Paytm એ દેશ નો સૌથી … Read more