May 10, 2024
ITI Job
આ ઉપયોગી માહિતી શેર કરો.

Honda કંપનીમાં ભરતી: કોઈ પણ ITI વાળા આમાં અરજી કરી શકે છે

આ કંપની આપણા દેશની પ્રતિષ્ઠિત કંપની છે કંપની નું નામ લગભગ બધાએ સાંભળ્યું હશે. તેથી ITI fresher માટે નોકરી માટેની બહુજ સારી તક મળી રહી છે તેથી Online અરજી કરવા માટે નીચેની માહિતી વાંચો.

માહિતી તમારા વોટ્સએપ, ફેસબુક પર શેર કરો.

Company NameHONDA MOTORCYCLE AND SCOOTER INDIA PRIVATE LIMITED
Approximate Join On21/01/2022
Job Expiring On31/01/2022
Job TitleITI trainee
No. Of Vacancies150
QualificationDiploma Mechanical
Proposed Salary14000/- Rs.
Experience PreferenceFreshers
Job LocationAll Gujarat
SectorAutomobile and Auto-Component
Honda ITI Job
ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો
Honda ITI Job Download
Download

ઉપરોક્ત નોકરી માટે અરજી કરવા માટે સૌ પ્રથમ અનુબંધમ રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. અહીંયા ક્લીક કરી Anubandham Portal પર રજીસ્ટ્રેશન માટે તમામ માહિતી મેળવો. અને જો રજીસ્ટ્રેશન કરેલ હોય તો Anubandham Portal પર Login કરો અને તારીખ 18/01/2022 ની તારીખમાં Honda કંપની ની જાહેરાત શોધી Apply Now પર ક્લીક કરી અરજી કરો.

Anubandham Rojgar Portal પર વિવિધ નોકરી માટે નોકરીદાતા જાહેરાત મુકતા હોય છે જે લોકો સુધી પહોંચી રહે તેવો આ એક પ્રયાસ છે.

જો તમે નોકરી વિશે વધુ જાહેરાત ફેસબુક પર મેળવવા માંગતા અમારા ફેસબુક પેજ ને Follow કરો અથવા વોટ્સએપ પર મેસેજ કરો.

ઉપરોક્ત નોકરી માટે અરજી કરવા માટે સૌ પ્રથમ અનુબંધમ રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. અહીંયા ક્લીક કરી Anubandham Portal પર રજીસ્ટ્રેશન માટે તમામ માહિતી મેળવો. અને જો રજીસ્ટ્રેશન કરેલ હોય તો Anubandham Portal પર Login કરો અને અરજી કરો.

Anubandham Rojgar Portal પર વિવિધ નોકરી માટે નોકરીદાતા જાહેરાત મુકતા હોય છે જે લોકો સુધી પહોંચી રહે તેવો આ એક પ્રયાસ છે.

જો તમે નોકરી વિશે વધુ જાહેરાત ફેસબુક પર મેળવવા માંગતા અમારા ફેસબુક પેજ ને Follow કરો અથવા વોટ્સએપ પર મેસેજ કરો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply