October 16, 2024
L&T ITI freshers job
આ ઉપયોગી માહિતી શેર કરો.

LandT(L&T) કંપનીમાં ભરતી: કોઈ પણ ITI વાળા આમાં અરજી કરી શકે છે.

આ કંપની આપણા દેશની પ્રતિષ્ઠિત કંપની છે કંપનીનું નામ લગભગ બધાએ સાંભળ્યું હશે. તેથી ITI fresher માટે નોકરી માટેની બહુજ સારી તક મળી રહી છે તેથી Online અરજી કરવા માટે નીચેની માહિતી વાંચો.

માહિતી તમારા વોટ્સએપ, ફેસબુક પર શેર કરો.

Company NameL&T Construction Skills Training Institute
Approximate Join On31/01/2022
Job Expiring On28/02/2022
Job TitleTrainee
No. Of Vacancies100
QualificationITI (Any Stream)
Proposed Salary10000/- Rs.
Experience PreferenceFreshers
Job LocationAhmedabad
SectorManufacturing
LandT(L&T) ITI freshers job
ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો
LandT(L&T)  ITI Job Download
Download

ઉપરોક્ત નોકરી માટે અરજી કરવા માટે સૌ પ્રથમ અનુબંધમ રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. અહીંયા ક્લીક કરી Anubandham Portal પર રજીસ્ટ્રેશન માટે તમામ માહિતી મેળવો. અને જો રજીસ્ટ્રેશન કરેલ હોય તો Anubandham Portal પર Login કરો અને તારીખ 25/01/2022 ની તારીખમાં L&T કંપની ની જાહેરાત શોધી Apply Now પર ક્લીક કરી અરજી કરો.

Anubandham Rojgar Portal પર વિવિધ નોકરી માટે નોકરીદાતા જાહેરાત મુકતા હોય છે જે લોકો સુધી પહોંચી રહે તેવો આ એક પ્રયાસ છે.

જો તમે નોકરી વિશે વધુ જાહેરાત ફેસબુક પર મેળવવા માંગતા અમારા ફેસબુક પેજ ને Follow કરો અથવા વોટ્સએપ પર મેસેજ કરો.

ઉપરોક્ત નોકરી માટે અરજી કરવા માટે સૌ પ્રથમ અનુબંધમ રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. અહીંયા ક્લીક કરી Anubandham Portal પર રજીસ્ટ્રેશન માટે તમામ માહિતી મેળવો. અને જો રજીસ્ટ્રેશન કરેલ હોય તો Anubandham Portal પર Login કરો અને અરજી કરો.

Anubandham Rojgar Portal પર વિવિધ નોકરી માટે નોકરીદાતા જાહેરાત મુકતા હોય છે જે લોકો સુધી પહોંચી રહે તેવો આ એક પ્રયાસ છે.

નોંધ: નોકરી માટે અરજદારે ઓનલાઇન અરજી કરવામાં પોતે કંપની વિશે તથા આ જાહેરાત ની ખાતરી કરવી જોઈએ. કોઈપણ પ્રકારના ફાયનાન્શીયલ નુકશાન ન થાય તેની કાળજી રાખવી તથા આના માટે અરજદાર પોતે જવાબદાર રહેશે.

જો તમે નોકરી વિશે વધુ જાહેરાત ફેસબુક પર મેળવવા માંગતા અમારા ફેસબુક પેજ ને Follow કરો અથવા વોટ્સએપ પર મેસેજ કરો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply