RTE નું ફોર્મ ભરવાની તૈયારી શરુ કરો
RTE નું ફોર્મ ભરવા માટે ફોટોમાં જણાવેલ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા.
RTE નું ફોર્મ ભરવા માટે શું તૈયારી કરવાની ?
RTE ની તમામ માહિતી માટે અહીંયા ક્લીક કરો.
ગયા વર્ષ ના અનુભવ મુજબ ઘણા લોકોને પૂરતી માહિતી ન હોવાથી તથા અધૂરા ડોક્યુમેન્ટ્સ હોવાથી ફોર્મ ભરવાના રહી ગયા હતા અથવા ડોક્યુમેન્ટ્સ ના કારણે ફોર્મ રિજેક્ટ પણ થયા હતા.
તેથી આ વર્ષે RTE ના ફોર્મ ભરવાની તારીખ આવે ત્યારે કોઈ ઉતાવળે ડોક્યુમેન્ટ ના બનાવવા પડે અને જલ્દી બાજી માં કંઈ ભૂલ ના થાય એના માટે અમારી ટિમ દ્વારા પહેલાથી જ તમામ તૈયારી કરાવવા માં આવે છે અને ફોર્મ પણ ભરી આપવામાં આવે છે.
જો તમે પણ પહેલાથી તૈયારી કરવા માંગતા હોવ તો નીચે આપેલા ફોર્મ ની વિગતો ભરો જેથી તમારો સંપર્ક કરી શકાય.
- બાળક નો જન્મ 2/6/2015 થી 1/6/2017 સુધીમાં થયેલો હોવો જોઈએ
- RTE હેઠળ બાળકને ડાયરેક્ટ પહેલા ધોરણ માં પ્રવેશ આપવામાં આવે છે.
- બાળકે જુનિયર કે.જી, સિનિયર કે.જી ના કરેલું હોય તો પણ આ ફોર્મ ભરી શકાય છે.
- અન્ય કોઈ પણ જાણકારી માટે નીચે આપેલું ફોર્મ ભરો. અમે આપનો સંપર્ક કરીશું.
[forminator_form id=”1178″]