May 4, 2024
આ ઉપયોગી માહિતી શેર કરો.

સાધન સહાય યોજના : આ યોજના હેઠળ અમુક કેટેગરી ના વિદ્યાર્થીઓ ને અભ્યાસક્રમને અનુરૂપ સાધનો ખરીદવાની સહાય આપવામાં આવે છે.

Sadhan Sahay Yojna નો લાભ કોને મળે :

આ યોજનાનો લાભ મેડિકલ એન્જિનિયરિંગ તથા ડિપ્લોમા માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના  વિદ્યાર્થીઓને અભ્યાસક્રમને અનુરૂપ સાધનો ખરીદી શકે એ હેતુ થી સહાય આપવામાં આવે છે.

ધોરણ -10 પછીના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ યોજના ની માહિતી

આ યોજનાની મર્યાદાઓ :

  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી ના પરિવારની વાર્ષિક આવક મર્યાદા 4.5 લાખ રૂપિયાની છે.
  • આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને ફક્ત પ્રથમ વર્ષમાં જ આપવામાં આવે છે.

આ યોજનામાં કેટલો લાભ મળે :

  • મેડિકલના વિદ્યાર્થીઓને રૂપિયા 10,000/- આપવામાં આવે છે.
  • ડીગ્રી એન્જીનીયરીંગ ના વિદ્યાર્થીઓને રૂપિયા 5,000/- આપવામાં આવે છે.
  • ડીપ્લોમાં ના વિદ્યાર્થીઓને રૂપિયા 3,000/- આપવામાં આવે છે.

Sadhan Sahay Yojna નો લાભ ક્યાંથી મળે :

આ યોજનાનો લાભ પોસ્ટ એસ.એસ.સી યોજના હેઠળ  ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત અરજી કરવાની રહે છે.

Sadhan Sahay Yojna
Digital Gujarat Portal Registration

Digital Gujarat Helpline No. – 18002335500

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply