છોકરીઓના ભણતર માટે રૂ. 2 લાખ સુધી ની શિષ્યવૃતિ : જાણો સંપૂર્ણ માહિતી
Pragati Scholarship Scheme નો હેતુ : Pragati Scholarship યોજના નો હેતુ હોશિયાર વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય / શિષ્યવૃત્તિ આપી ભણતર માં મદદ મળી રહે. રાષ્ટ્રના સામાજીક તેમજ આર્થિક વિકાસ માટે મહિલાઓ અને પૃરુષો બંને ફાળો મળવો જરૂરી છે. જો દરેક ક્ષેત્રમાં મહિલા અને પુરુષનો એક સમાન વિકાસ થાય તો જ કોઈ પણ દેશ ઝડપથી સામાજીક … Read more